જુનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક મહિના પહેલા એનડીપીએસ હેઠળ એક ગુનો નોંધાયો હતો જેમાં નાસ્તા ફરતા દોષ મહમદ ઉર્ફ રફીક મકરાણી જુનાગઢ જેલ રોડ નજીક હોવાની માહિતી એ ડિવિઝન પોલીસને મળતા માહિતીના આધારે પોલીસે રફીક મકરાણીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.