ગણેશ મહોત્સવને લઈને દાહોદમાં વિસર્જન નો કાર્યક્રમ દાહોદમાં ગણેશ વિસર્જનના કાર્યક્રમ યોજાયા હતા તેમાં પોલીસ બંદોબસ્તો ગોઠવાયો હતો અલગ અલગ જગ્યાએ સ્વાગત ના કાર્યક્રમ યોજાયા હતા ત્યારે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ દાહોદના દેસાઈવાડ ખાતે સ્વાગત નો કાર્યક્રમ યોજાયો હતો અલગ અલગ શોભા યાત્રા જ્યારે નીકળી હતી ત્યારે જિલ્લા પ્રમુખ સહિત કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું હતું