એમ એસ યુનિવર્સિટી ના વિવાદિત પૂર્વ વીસી ની PHD ની ડિગ્રી બોગસ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવે નોકરી મેળવવા રજૂ કરેલી પીએચડી ની ડિગ્રી બોગસ હોવાનું બહાર આવ્યું છે.2022 થી 2025 સુધી વીસી તરીકે ફરજ બજાવનાર વિજય શ્રીવાસ્તવે PHD ની બોગસ ડિગ્રી રજૂ કરી નોકરી મેળવી હતી.ફરિયાદી પ્રોફેસર સતીશ પાઠકે બુંદેલખંડ યુનિવર્સિટી માંથી વિગતો મેળવતા ભાડો ફૂટ્યો છે.સતીશ પાઠકે રજીસ્ટાર ને પત્ર લખી વિજય શ્રીવાસ્તવ સામે પોલીસ ફરિયાદ ની માંગ