સુરતના પીપલોદ વિસ્તારમાં એક હાઈ-પ્રોફાઈલ ઘટના સામે આવી છે, જેમાં નાયબ મામલતદાર જ્યોતિબેન અને તેમની બહેન પૂજાબેન વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ વિવાદ એક બ્યુટી પાર્લરના માત્ર 400 રૂપિયાના બિલને લઈને શરૂ થયો હતો.પીપલોદ પોલીસ લાઈન ખાતે બની હતી. અહીં રહેતા એક પોલીસ કર્મચારીની પત્ની પૂજાબેને પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે કે નાયબ મામલતદાર જ્યોતિબેન અને તેમની બહેન પૂજાબેને તેમની સાથે મારપીટ અને અપમાનજનક વર્તન કર્યું હતું.