સ્થાનિક પોલીસ જ્યારે પોતાના હદ વિસ્તારમાં પ્રોહિબિશન અંગે સરકારી વાહનમાં બેસી પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન ખડકવાળ ગામે રહેતા નિલેશભાઈ ગોપાલભાઈ વરઠાના નિવાસ્થાને હાઉસ રેડ કરતાં, ભારતીય બનાવટી વિદેશી દારૂની આઠ બોટલો મળી આવી હતી, જે બાદ પોલીસ આરોપી નિલેશ ગોપાલ વરઠા સામે પ્રોહિબિશન ગુન્હો નોંધવામાં આવ્યો હતો, જે અંગેની ફરિયાદ તારીખ 29 જુલાઈ 2025 ના સાંજે અંદાજે 6:00 કલાકે નોંધવામાં આવી છે.