દાહોદ જિલ્લાના લીમખેડા ના માનલી ખાતે 27 વર્ષીય જે વ્યક્તિએ આપઘાત નો પ્રયાસ કરતા વ્યક્તિ ને તાત્કાલિક પરિવારના લોકો દોડી આવ્યા હતા અને ત્યારબાદ તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લેવામાં આવી હતી ઘટનાને લઈને પોલીસની જાણ કરતા પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છેp0l