Download Now Banner

This browser does not support the video element.

તળાજા: ઊંચડી ગામે આમ આદમી પાર્ટીની સભા યોજાઈ

Talaja, Bhavnagar | Sep 6, 2025
તળાજા તાલુકાના ઉચંડી ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જન સભાનું આયોજન કરવામાં આવ્યું તા.5/9/2025 ને શુક્રવાર ના રાત્રીના ૯ કલાકે જય ઉંચડીયા હનુમાનજી દાદા ના મંદિરે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા નું આયોજન કરાયું આ જન સભામા ગુજરાત ના પ્રદેશ ટીમ ના ટોચના પ્રદેશ નેતાઓ આવ્યા હતા ઉપસ્થિત વિગત સાથે વાત કરીયે તો બ્રિજરાજ સૉલંકી યુવા પ્રમુખ ગુ
Read More News
T & CPrivacy PolicyContact Us