સરદારકૃષિનગર ખાતે “સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ સંવાદ” સેમિનારનું સફળ આયોજન કરા સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે નાબાર્ડ પુરસ્કૃત રૂરલ બિઝનેસ ઇન્ક્યુબેશન સેન્ટર (RBIC) દ્વારા “સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ સંવાદ” સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ યુવાનોમાં સ્ટાર્ટઅપ અંગે જાગૃતિ લાવવાનો અને ઉદ્યોગસાહસિકતાની દિશામાં પ્રેરિત કરવાનો હતો. આ કાર્યક્રમ દરમિયાન RBIC સાથે સંકળાયેલા સફળ સ્ટાર્ટઅપ્સ દ્વારા વિદ્યાર્થીઓને પોતાના વિચારને વ્યવ