કાપોદ્રામાં 22 જૂન ના રોજ પોલીસ ચોપડે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી.બરોડા પ્રિસ્ટેજ પાસેની ઇલેક્ટ્રોનિક દુકાનના માલિક વિક્રમ ચાવડાએ પોતાની દુકાનમાં જ કામ કરતી સગીરાનો મોબાઇલમાં વિડીયો ઉતારી બ્લેકમેલ કરી હતી. સગીરાએ લીધેલા ઉછીના રૂપિયા ના બદલામાં ચેક આપ્યો હતો.રૂપિયા ચૂકવી દીધા બાદ પણ તેણીને બ્લેકમેલ કરી દુષ્કર્મમાં આચરતો હતો. કારીગર તોફિક અન્સારીએ પણ સગીરાને શેઠ જેમ કહે તેમ કર કહી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી.જ્યાં વિક્રમ ચાવડાની ધરપકડ કરી.