Install App
luharirfan11041986
This browser does not support the video element.
સાવલી: તાલુકામાં ગ્રામપંચાયત ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરુ
Savli, Vadodara | Jun 22, 2025
સાવલી : તાલુકામાં આજે રવિવારના રોજ ગ્રામપંચાયત ચૂંટણી માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. કુલ 80 ગ્રામપંચાયતમાંથી 29 મુદતપૂર્ણ થયેલી પંથકમાં આજે મતદાન યોજાઈ રહ્યું છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!