Download Now Banner

This browser does not support the video element.

ધ્રાંગધ્રા: કુડા ગામે ચુવાળીયા ઠાકોર સમાજનો વિદ્યાર્થી તથા સરકારી કર્મચારી સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો જિલ્લાના સાંસદ હાજરી આપી

Dhrangadhra, Surendranagar | Sep 2, 2025
ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામે ચુવાળીયા ઠાકોર સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ તથા સરકારી કર્મચારી સન્માન સમારોહનું ભવ્ય આયોજન ધ્રાંગધ્રા તાલુકાના કર્મચારી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ચંદુભાઈ સિહોરા, ધ્રાંગધ્રા તાલુકાના પૂર્વ પ્રમુખ શ્રી સનત ડાભી , અગરિયા આગેવાન ચકુભાઈ કુડેચા, ધીરુ ભાઈ હારેજા. અતુલભાઈ ઝેઝરીયા.પ્રહલાદજી ઠકોર સહિત અનેક આગેવાનો તથા સમાજના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us