This browser does not support the video element.
ધ્રોલ: ધ્રોલના હરિપર ગામ નજીક ઈકોમાંથી દારૂની 36 બોટલ ઝડપાઈ
Dhrol, Jamnagar | Sep 7, 2025
જામનગર LCB એ બાતમીના આધારે ધ્રોલના હરીપરગામ નજીક આવેલ નર્સરી પાસે હાઇવે રોડ પર ઈકો કારને રોકી તપાસ કરતા ઈકોમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો: દારૂની 36 બોટલો સાથે ઈકો ચાલક દિલીપ બામણીયાને ઝડપી પાડ્યો છે: પોલીસે દારૂની બોટલ અને ઈકો કાર સહિત રૂ. 3,33,368 નો મુદામાલ કબ્જે કર્યો હતો: જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.