મોડાસાના નવા બસ સ્ટેશનમાં યોગ્ય પાર્કિંગની વ્યવસ્થા બસ માટે ન હોવાને લઈને ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજીભાઈ બાબતે વીડિયો શેર કરીને નારાજગી વ્યક્ત કરી તેમને જણાવ્યું કે જૂનું બસ સ્ટેશન જે હતું એટલે કે જ્યારે નવું બસ સ્ટેશન નહોતું બન્યું ત્યારે ખૂબ વિસ્તાર જગ્યા હતી નવું બસ સ્ટેશન બનાવ્યું તેમાં મોટાભાગે કમર્શિયલ દુકાનો તૈયાર કરવામાં આવી છે જેને કારણે જગ્યા નો અભાવ જોવા મળી રહ્યો છે