વિસનગર તાલુકાના કુવાસણા ગામમાં વર્ષ 2016થી 2020 દરમિયાન ફરજ બજાવતા તત્કાલિન પોસ્ટ માસ્તર દ્વારા કરાયેલ 51300 રૂપિયાની ઉચાપત કેસમાં અારોપી પોસ્ટ માસ્તર દ્વારા પોલીસ ધરપકડ ટાળવા વિસનગરની સેશન્સ કોર્ટમાં અાગોતરા જામીન અરજી મુકવામાં અાવી હતી જે કોર્ટે ના-મંજૂર કરી છે.