મોડાસા શામળાજી હાઇવે ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે જેને લઇને કલેકટરે સંબંધિત વિભાગની નોટિસ ફટ કરી હતી ત્યારે હવે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે આ સાથે જ માંગ કરી છે કે જ્યાં સુધી સમારકામ ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ બંધ કરવો જોઈએ