પાવાગઢમાં રોપવે તૂટવાને કારણે જ લોકોના મોતની નિપજ્યા યા છે ત્યારે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી હતી તેઓએ જણાવ્યું તે સ્થાનિક લેવલે જિલ્લા કલેકટરે આ અંગે એક પ્રાથમિક રિપોર્ટ માટે એક કમિટી બનાવી છે અને જેના રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ ખબર પડશે અને રાજ્યમાં આગામી 48 કલાકમાં વરસાદની સ્થિતિને લઈને તેઓએ જણાવ્યું છે કે હવામાન વિભાગની આગાહી કરી છે તેથી રાજ્ય સરકાર પણ સતત તમામ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંપર્કમાં છે.