શાપર વેરાવળ થી જતી સ્કૂલ વાન પારડી બ્રિજ ઉપર ટાયર ફાટતા ડાઈવરે સ્ટેરીંગ કાબુમાં લીધું શાપર વેરાવળ થી રાજકોટમાં આવેલ તપોવન સ્કૂલ ના 20 બાળકોને લઈ જતી સ્કૂલ વાન માં પારડી પુલ ઉપર ટાયર ફાટતા 20 બાળકો ને બચાવતો ડાઇવર રોડ ખરાબ હોવાથી રોડ ત ખરાબ હોવાથી ડમરીઓ ઉડી રહી છે ત્યારે રોડ ઉપર જાણે કાકરી પાથરી હોય તેવા દ્રશ્ય સર્જાય છે નાનાં નાનાં બાળકો ને હાલ પરીક્ષા ચાલુ હોવાનું ડાઈવર જણાવી રહ્યા છે આ બાળકોને કેમ અમારે ટાઈમે પહોંચાડવા