મોટા જાંબુડા અને ગારદા વચ્ચેથી પસાર થતી મોહન નદી પણ ગાંડીતૂર બની;* *ભારે વરસાદ ને પગલે ગારદા ગામના રાણી ફળિયા તરફ જતા રસ્તા પર પાણી ફરી વળ્યુ;* *નદી- કોતરોમાં પણ પાણીનો પ્રવાહ વધતા રાણી ફળિયા તરફ જતો રસ્તો તેમજ નાળું પાણીમાં ગરકાવ;* *કોતરો માં પાણી નો પ્રવાહ વધતા ફળિયાના રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો;* *સ્થાનિક તંત્ર દ્વારા તપાસ હાથ ધરી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી બન્યું;