Download Now Banner

This browser does not support the video element.

કપરાડા: અંભેટી કેવીકે સેન્ટરમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની આજે ઉજવણી

Kaprada, Valsad | Aug 1, 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 2જી ઓગસ્ટનાં રોજ વારાણસી ઉત્તરપ્રદેશ ખાતેથી પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને 20મો હપ્તો રીલીઝ કરવા અંગેનો કાર્યક્રમ યોજાશે. આ દિવસે પીએમ કિસાન ઉત્સવ દિવસ તરીકે ઉજવાશે. કાર્યક્રમનું લાઈવ વેબકાસ્ટ https://pmindiawebcast.nic.in/ લિન્ક દ્વારા સવારે 10.20થી 12 કલાક દરમિયાન ઉપલબ્ધ થશે.
Read More News
T & CPrivacy PolicyContact Us