જુનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં મારામારીનો મામલો ભોગ બનનાર વિદ્યાર્થી આવ્યો સામે પીડિત વિધાર્થીએ કર્યા નવા ખુલાસા મારકૂટ કરનાર વિધાર્થીઓએ બનાવી હતી ટોળકી સ્કૂલ સંચાલક જી પી કાઠી ને તમામ બાબતોની હતી જાણકારી હોસ્ટેલ સંચાલક રાજા ઝાલા એ આરોપી વિધાર્થીઓને છાવર્યા નો આક્ષેપ