Download Now Banner

This browser does not support the video element.

વડોદરા પશ્ચિમ: વિશ્વામિત્રી નદીમાં પાણીનું લેવલ ૨૨ ફૂટ સુધી જાળવી રાખવામાં આવશે

Vadodara West, Vadodara | Sep 7, 2025
હાલ વડોદરામાં સ્થિતિ ચિંતાજનક નથી. ૯૮ ટકા વિસ્તારમાં સમસ્યા નથી. જે બે ટકામાં તકલીફ છે તે વડસર-કોટેશ્વર વિસ્તાર છે. જ્યાં દર વખતે વિશ્વામિત્રીનું લેવલ વધે એટલે પાણી ભરાય છે.
Read More News
T & CPrivacy PolicyContact Us