Download Now Banner

This browser does not support the video element.

માળીયા: માળીયા મીણા પંથકમાં મેઘરાજા મહેરબાન, સવારથી બપોર સુધીમાં સરેરાશ અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો...

Maliya, Morbi | Aug 24, 2025
માળીયા મિયાણા પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, ત્યારે આજરોજ રવિવારે સવારે છ વાગ્યા થી દસ વાગ્યા દરમ્યાન ધોધમાર બે ઇંચ જેટલો વરસાદ નોંધાયા બાદ બપોરે 2:00 વાગ્યા સુધીમાં સમગ્ર પંથકમાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જેના કારણે ધરતીપુત્ર ખુશ ખુશાલ થઈ ગયા છે અને ખેડૂતોના ઉભા પાકને આ વરસાદના કારણે નવજીવન મળ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે...
Read More News
T & CPrivacy PolicyContact Us