જસદણના લીલાપુર પાસે સર્જાયા ફિલ્મી દૃશ્યો , રૂ.2.45 લાખનો દારૂ સહિત મુદ્દામાલ જપ્ત જસદણ નજીક લીલાપુર ગામ પાસે એક મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં જસદણ પોલીસ જે કારનો પીછો કરી રહી હતી એ દારૂ ભરેલી કારે રોડ પર પાર્ક કરેલી અન્ય એક કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માતમાં રોડ પર પાર્ક કરેલી કારને ભારે નુકસાન થયું હતું અને દારૂ ભરેલી કારનો ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસ તપાસમાં કારચાલક દારૂના નશામાં હોવાનું અને તેની કારમાંથી મોટી મ