Download Now Banner

This browser does not support the video element.

ઉમરગામ: સરીગામથી ચારભૂજાજીની રેવાડી યાત્રા નીકળી

Umbergaon, Valsad | Sep 4, 2025
સરીગામ ત્રણ રસ્તા થી 3 જી સપ્ટેમ્બરના રોજ સવારે 11.15 કલાકે શ્રી રામદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચારભૂજાજી ની રેવાડી યાત્રા કાઢી હતી.પાલખીમાં ચાર ભુજાજી ને બેસાડી ભીલાડ સુધી પાલખી યાત્રા કાઢી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us