અમદાવાદમાં 22 ફૂટની મૂર્તિ સ્થાપના બદલ આયોજક સામે ગુનો નોંધાયો અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં બાપા સીતારામ ચોક નજીક 22 ફૂટ ઊંચી મૂર્તિનું સ્થાપન કરવા બદલ આયોજક રોનક ચૌધરી સામે ગુનો નોંધાયો છે. આ મૂર્તિની ઊંચાઈ 9 ફૂટથી વધુ હોવાથી જાહેરનામાનો ભંગ થયો હોવાનું જણાવાયું છે. આ અંગે કૃષ્ણ નગર પોલીસ સ્ટેશનમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ ફરિયાદ દાખલ કરવામાં...