મેંદરડા મા દુંદાળા દેવ ગણપતિ બાપા નુ રંગેચંગે વિસર્જન કરવામા આવ્યુ ગણપતિ દાદાને વિઘ્નહર્તા એટલે કે દરેક જીવ ના અવરોધો દુર કરનારા અને સુખ સમૃદ્ધિના દેવતા માનવામા આવે છે સમસ્ત કૃષ્ણ નગર સોસાયટી પરીવાર દ્વારા ગણપતી ઉત્સવનુ આયોજન સ્વામી નારાયણ મંદિર મેંદરડાના પટાંગણમાં વિશાળ ગણપતી મહારાજ ની મુર્તીની સ્થાપના કરી ને ઉમંગભેર ગણપતિ ઉત્સવ ઉજવવામા આવ્યો હતો