શનિવારના 2:30 કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ વલસાડના સ્ટેડિયમ રોડ પર આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ની ઉપસ્થિતિમાં રેલીયોજી ધારણા કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું.જેમાં ભાજપ દ્વારા કરવામાં આવતી વોટ ચોરી સહિતના વિવિધ મુદ્દે નારા લગાવવામાં આવ્યા હતા.