જૂનાગઢ: જુનાગઢ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે પ્રકૃતિના જતન સાથે અચૂક મતદાનનો આગવી રીતે સંદેશ અપાયો