બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસ ની સિઝન ની શરૂવાત સાથે ના કપાસ નો થયો શુભારંભ. 1500 રૂપિયા થી 2100 રૂપિયા ના ભાવ માં વેચાયો કપાસ. કપાસની સિઝન દરમ્યાન હર રોજ 80 હજાર થી 1 લાખ મણ કપાસની અહીં કોટન યાર્ડ માં આવક થાય છે ગત વર્ષની સરખામણી માં સારી આવક અને સારા ભાવ રહેવાની વેપારી તેમજ જિન એસોસિએશન તેમજ યાર્ડના ચેરમેન દ્રારા આશા વ્યક્ત કરી તો ખેડૂતે પણ ખુશી વ્યક્ત કરી.