Install App
vapikhabar
This browser does not support the video element.
વાપી: વાપીની એક કોલેજમાં વિદ્યાર્થી પર હુમલો : ત્રણ સામે ગુનો
Vapi, Valsad | Aug 27, 2025
વાપી શહેરમાં કેબીએસ કોલેજના બી.કોમ ત્રીજા વર્ષના વિદ્યાર્થી અંકિત મોતીચંદ પ્રસાદ પર સહપાઠી યુવાનો દ્વારા હુમલો કરાતાં જીઆઈડીસી પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!