Download Now Banner

This browser does not support the video element.

મોરબી: મોરબીની NCC નવરાત્રીમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ નો વિરોધ

Morvi, Morbi | Sep 25, 2025
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ અને દુર્ગાવાહિની મોરબી ટીમે દ્વારા NCC નવરાત્રીમાં જઈને વગાડવા વાળા અને હિન્દી સૉંગ નો વિરોધ કરવામાં આવ્યો જેથી આ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ની ચેતવણી છે કે હવે એક પણ વિધર્મી અને હિન્દુ સોંગ કોઈપણ નવરાત્રીના પંડાલમાં દેખાશે કે સાંભળશે તો તેને ત્યાં જ પકડીને જવાબ આપવામાં આવશે.
Read More News
T & CPrivacy PolicyContact Us