નવસારી રેલવે સ્ટેશન ખાતે જે લિફ્ટ સહિતની સુવિધાઓમાં વધારો કરવામાં આવે તેવી માંગ કેટલાક લોકો દ્વારા કરવામાં આવેલી છે આ માટેના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે કેટલાક વડીલો અહીંથી લિફ્ટ ના અભાવે દાદરો ચડવા મજબૂર બન્યા છે જેને લઇને તેઓ મુશ્કેલીમાં વધારો થયો છે જેને લઈને સુવિધામાં વધારો થાય તેવી માંગ ઉઠી છે.