This browser does not support the video element.
દાહોદ: દાહોદ બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી SMC એ 20 લાખનો MD ડ્રગ્સ ઝડપી પાડયો
Dohad, Dahod | Sep 11, 2025
આજે તારીખ 11/09/2025 ગુરુવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં દાહોદમાં SMCની મોટી કાર્યવાહી.SMC એ 20 લાખનો MD ડ્રગ્સ ઝડપી પાડયો.બાતમીના આધારે ફોર વ્હીલર ગાડીમાં હેરાફેરી કરાતો 204 ગ્રામ MD ડ્રગ્સ ઝડપી પાડયો.SMCએ મધ્યપ્રદેશના રતલામના 2 આરોપીની કરી ધરપકડ.હાલ આ MD ડ્રગ્સ ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી.