Download Now Banner

This browser does not support the video element.

મોરબી: મોરબી જિલ્લા પોલીસ દ્વારા વિજ્યાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો

Morvi, Morbi | Oct 2, 2025
આજે વિજ્યાદશમી પર્વ નિમિત્તે મોરબી જિલ્લા પોલીસ દ્વારા તાલુકા પોલીસ લાઈન ખાતે ગરબીના ગ્રાઉન્ડમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલ દ્વારા પોતાના શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us