Download Now Banner

This browser does not support the video element.

વંથળી: લુશાળા ગામના સરપંચ ઉપસરપંચ સહિતના આગેવાનો સાવજ ડેરી ખાતે શુભેરછા મુલાકાતે પહોંચ્યા,ચેરમેને સ્વાગત સન્માન કર્યું

Vanthali, Junagadh | Aug 30, 2025
ખોખરડા ફાટક સ્થિત પ્લાન્ટ સાવજ ડેરી ખાતે વંથલી તાલુકાના " લુશાળા" ગામ ના સરપંચ શ્રી, ઉપ સરપંચશ્રી તથા આગેવાનો અને ગ્રામજનોએ શુભેચ્છા મુલાકાત કરી હતી આ તકે તેઓનું ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા એ સ્વાગત સન્માન કર્યું હતું.ગામ ના વિકાસ માં મહત્વકાંક્ષી યોજનાઓ અંગે વાર્તાલાપ કરી ખુટતી સુવિધાઓ અંગે જરૂરી ચર્ચાઓ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us