Download Now Banner

This browser does not support the video element.

નવસારી: કચોલી ખાતે 9,62,000 ના ખર્ચે નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું.જ

Navsari, Navsari | Sep 12, 2025
કછોલી ચુંમ્માળીસ ફળિયા ખાતે અંકે ₹9.62 લાખના ખર્ચે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરીને ભૂલકાઓ સહીત ગ્રામજનોને શુભકામના પાઠવી. ગ્રામજનો અને નાના ભૂલકાઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us