Download Now Banner

This browser does not support the video element.

દેવગઢબારીયા: દેવગઢ બારીયા તાલુકા પ્રાંત કચેરી ખાતે ઓબીસી સમાજ દ્વારા 27% અનામત અંગે આવેદનપત્ર આપ્યું

Devgadbaria, Dahod | Aug 30, 2025
આજે તારીખ 30/08/2025 શનિવારના રોજ બપોરે 3.30 કલાક સુધીમાં આવેદન પત્ર આપવામાં આવ્યું.દેવગઢ બારીયા તાલુકાની આશરે 90% વસતી ઓબીસી સમાજની હોવા છતાં રાજકીય ક્ષેત્રે યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી. ફાળવાયેલી સીટોની સંખ્યા અતિ ઓછી હોવાને કારણે સમાજમાં ભારે અસંતોષ વ્યાપ્ત છે. ખાસ કરીને 27% અનામતનો લાભ ન મળતા અનેક વિદ્યાર્થીઓ શિક્ષણ અને નોકરીની તકોમાંથી વંચિત રહી રહ્યા છે.ઓબીસી તથા બક્ષીપંચ સમાજ સામે થતા અન્યાયોને લઈને સંયુક્ત લડત આપવાની સંકલ્પના વ્યક્ત કરી.
Read More News
T & CPrivacy PolicyContact Us