પાટણ જિલ્લામાં રાધનપુર સાતલપુર પંથકમાં 10 ઇંચ કરતા વધારે વરસાદને લઈને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અનેક લોકો પાણીમાં ફસાયા છે.જેને પાટણ જિલ્લા કલેકટર તાત્કાલિક સાંજના સમયે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી સૂચના આપી છે.આ સાથે સાથે કલેક્ટરે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવશે તેવું જણાવ્યું હતું.