ધ્રાંગધ્રા ના ગાજણવાવ ગામે ખેડૂત નેતા રાજુ કરપડા ના અધ્યક્ષ સ્થાને એક જનસભા નું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પોતાના જાહેર સભા દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા એ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે અમારે મીડિયાની કોઈ જરૂર નથી અને અમારે ફક્ત ખેડૂતોની જ જરૂર છે તેથી અમે મીડિયા માટે નથી આવ્યા અને મીડિયામાં તમે ના લો કે લો એનાથી મને તથા આમ આદમી પાર્ટી ને કોઈ જ ફરક પડતો નથી તેઓ વીડિયો વાયરલ થયો