ગ્રામ પંચાયત હસ્તકના સ્મશાન ગૃહ કોર્પોરેશનના હસ્તક લેવામાં આવ્યા હેલ્થ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં લેવાયો નિર્ણય હંસપુરા,ચેનપુર,શીલજ અને કઠવાડા સ્મશાન પોતાને હસ્તક લેવામાં આવશે કલેકટર મારફતે AMC ગ્રામ્યના સ્મશાન ગૃહ પોતાના હસ્તક લીધા સ્મશાનમાં પ્રાથમિક સુવિધાના અભાવને AMC દ્વારા કરવામાં આવશે પૂર્ણ