Install App
ashishmehta05
This browser does not support the video element.
જેતપુર તાલુકાના ડેડરવા ગામે મહાકાય મગરમચ્છ જોવા મળ્યો વિડ્યો વાયરલ #viral
Jetpur City, Rajkot | Oct 5, 2025
જેતપુર તાલુકાના ડેડરવા ગામે મહાકાય મગરમચ્છ જોવા મળ્યો આજરોજ અંદાજે રાત્રિના 8 વાગ્યા આસપાસ જેતપુરના ડેડરવા ગામે આવેલ નદી વિસ્તારમાં મહાકાય મગરમચ્છ જોવા મળતા આજુબાજુમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો ગ્રામજનોએ વિડ્યો કેમેરામાં કેદ કરી વાયરલ કર્યો
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!