નવસારી નજીક આવેલા વિરાવળ વિસ્તારમાં અકસ્માત નવસારી અને સુરતને જોડતા બ્રિજ ઉપર અકસ્માત .ઓવરટેક કરવાના ચક્કરમાં પાછળથી આવતી વરના કારએ આગળ ચાલતી કારને પાછળ ના ભાગેથી ઠોકી પાછળના ભાગેથી ટક્કર લાગતા અન્ય કાર ફૂટપટ ઉપર ચઢી કાર ફૂટપાથ ઉપર ચઢતા સાયકલ ચાલકને પણ અડફેટે લીધો સાયકલ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.