દાહોદ શહેરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો દાહોદ શહેરની ગરબાડા ચોકડી પર વહેલી સવારે દાહોદ ગરબાડા ચોકડી પર બાવળનો ઘટાદાર વૃક્ષ ધરાસાઈ થયું હતું.વૃક્ષ રસ્તાના વચ્ચો વચ્ચ ધરાસાઈ થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.રસ્તાના વચ્ચો વચ્ચ ઘટાદાર વૃક્ષ ધરાસાઈ થતા ગરબાડા જેસાવાડા થી દાહોદ તરફ આવતા તેમજ દાહોદ થી ગરબાડા જેસાવાડા જતા વાહન ચાલકો હેરાન પરેશાન થતા હતા.