જિલ્લા ટ્રાફિક ભવન ખાતે ગણેશજી મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લાના પોલીસવડા.રાહુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીજી ની આરતી ઉતારી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા વિશેષ કરીને અહીં પંડાલમાં ટ્રાફિક ના નિયમો અને સાયબર અંગે જાગૃતિના પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે