Download Now Banner

This browser does not support the video element.

માંડલ: માંડલમાં જાહેરમાં દારૂ પીધેલી હાલતમાં શખ્સ ઝડપાયો

Mandal, Ahmedabad | Aug 25, 2025
માંડલમાં જાહેરમાં દારૂ પીધેલી હાલતમાં શખ્સ ઝડપાયો માંડલ ખાતે તા. ૨૫/૦૮/૨૦૨૫ના રોજ સાંજે ૫:૧૫ વાગ્યે, હનુમાન મંદિર નજીક પેટ્રોલિંગ દરમિયાન પોલીસે અમૃતભાઈ ઉર્ફે લાલો રતુભાઈ ઠાકોર (ઉ.વ. ૨૮)ને જાહેરમાં દારૂના નશામાં લથડિયાં ખાતો ઝડપી પાડ્યો. તેની પાસે દારૂ પીવાની પરમિટ ન હોવાથી પ્રોહિબિશન એક્ટની કલમ ૮૫(૧) હેઠળ ગુનો નોંધી, હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પાટડીયા દ્વારા.
Read More News
T & CPrivacy PolicyContact Us