Download Now Banner

This browser does not support the video element.

દાંતા: #જન સમસ્યા#અંબાજીમાં ધરોઈની પાણીની પાઇપલાઇન તૂટતા અંબાજીના ઘણા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ

Danta, Banas Kantha | Sep 24, 2025
# જન સમસ્યા # અંબાજીમાં પીવાનું પાણી ધરોઈ યોજના માંથી પાઇપ લાઇન દ્વારા પૂરું પાડવામાં આવે છે આ પાઇપલાઇનમાં જૂની હોસ્પિટલ આગળ ભંગાણ પડતા આ લાઈન બંધ થઈ હતી અને તેનાથી અંબાજીના વોર્ડ નંબર 5 હીરાગરવાસ વોર્ડ નંબર 8 હનુમાનજી મંદિર પાસે તેમજ વોર્ડ નંબર 7 ભાટવાસ પીપળાવાસના લોકોને પાણીની તકલીફ પડી હતી વહીવટી તંત્રને જાણ થતા આ પાઇપલાઇનનું સમારકામ શરૂ કર્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us