શાહપુરના લાલાકાકા હોલમાં બે મહિનાથી એસી હોલના છતનો ભાગ તૂટી પડયો છતાં સમારકામ કર્યું નહીં, નાગરીકો માટે બંધ અમદાવાદના શાહપુરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત લાલા કાકા હોલમાં પ્રથમ માળે સેન્ટ્રલી એસી હોલમાં છતનો પીઓપીનો ભાગ છેલ્લા બે મહિનાથી તૂટી પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રથમ માળ બે મહિનાથી બંધ હાલતમાં છે. છતનો ભાગ તૂટી પડ્યો હોવા છતાં પણ....