મુળીના સરા ગામે ખાડીયા પરામા આંગણવાડી નજીક બાવળની ઝાડીઓ ઊગી નીકળી હતી અને બીજી બાજુ પથ્થર નાખવામાં આવ્યા હતા જેથી આંગણવાડીના બાળકોને અવરજવર માટે તકલીફ પડતી હોય જાગૃત નાગરિક દ્વારા સરા ગ્રામપંચાયતમાં રજુઆત કરતા આંગણવાડી સામે બાવળો સાફ સફાઈ કરી પથ્થરનો નિકાલ કરવામાં આવ્યો હતો