સોમવારના 5:30 કલાકે બોટ સવારે આપેલી વિગત મુજબ દરિયામાં ભારે તોફાન સર્જાતા જાફરાબાદ થી ફિશિંગ માટે બે જેટલી બોટ નીકળી હતી જે કોઈ સમસ્યા ન સર્જાય તે માટે વલસાડના દીવાદાંડી દરિયા કિનારે આવી પહોંચી હતી. આ બે બોટનું નામ રુદ્રાક્ષ અને જમણા પ્રસાદ હોવાનું જાણવા મળ્યું છે.