અંબાજીના ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના કલાકો બાકી છે દર વર્ષે હજારો લાખો લોકો પગપાળા અંબાજી ખાતે મા અંબાને નવરાત્રિનું નોતરું આપવા પહોંચી જાય છે. જ્યારે આ વખતે મેળા માં એક ધજા આકર્ષણ નું કેન્દ્ર બનશે કારણ કે એ ધજા 151 ફૂટ ની છે અને તે લઈ જવા માટે 10 થઈ વધુ લોકો ની જરૂરિયાત પડશે. માં અંબા માટે એક વિશેષ નેજો (ધજા) મેહસાણામાં બનાવવામાં આવી રહ્યો છે,